પોસ્ટ્સ

सिहोर – #प्राचीनराजधानी 📜🏞️

છબી
 #સિહોર - ભગવદ્ગોમંડલ મુજબ.... यह नाम सौराष्ट्र में स्थित एक ऐतिहासिक और प्राचीन शहर का है, जो कभी भावनगर राज्य की पुरानी राजधानी रहा था। खंभात की खाड़ी के पश्चिमी तट पर ग्रेनाइट पत्थरों की पहाड़ियों की एक श्रृंखला है। यह ऊबड़-खाबड़ पर्वतमाला चमारडी गाँव की ओर झुकती चली जाती है। ऐसी भौगोलिक, पौराणिक और ऐतिहासिक विशेषताओं से भरी रचना भारत के अन्य हिस्सों में शायद ही कभी देखने को मिलती हो। इन्हीं पहाड़ियों की गोद में यह नगर बसा हुआ है। इसे सिंहपुर, सिंहगढ़, सारस्वतपुर आदि नामों से जाना जाता है। इसकी प्राचीनता स्कंदपुराण तक स्पष्ट रूप से दिखाई देती है। यहां की पर्वतमालाओं की प्रमुख शाखाएं हैं: मोडल, छापरो, बोडीधार, लंबधार, खेरीयो, अगथियो, वावीयो, जर्खीयो, कालो, शूलीधार, दीपडीयो, तरशिंगडो और नलियो आदि। इन पहाड़ियों में अपार खनिज संपदा मौजूद है — जैसे कि इमारती पत्थर, हरे, काले और पीले पत्थर, तांबा और लोहे के कण, चीनी मिट्टी, कोयला आदि जो भूविज्ञानी भी प्रमाणित करते हैं। सिहोर नाम के विषय में कई किंवदंतियाँ प्रचलित हैं। किसी के अनुसार, यहाँ पहले शेरों की बहुत अधिक संख्या थी, इसलिए ...

બોર્ડનું પરિણામ કેવી રીતે જોવું ??? / How to check online gseb result 2024

છબી
 બોર્ડનું પરિણામ કેવી રીતે જોવું ??? / How to check online gseb  result 2024  નમસ્કાર મિત્રો,        આપણે સૌ જાણીએ છીએ તેમ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ એક મહિનો વહેલા આવવાનું છે. બોર્ડના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે કે બોર્ડનું પરિણામ 2024 દર વર્ષ કરતા એક મહિનો વહેલા આવવાનું છે.  આપણે સૌ બોર્ડના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે બોર્ડના પરિણામ જોવામાં શુ આ વર્ષે બોર્ડે કોઈ ફેરફાર કર્યા છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે. કારણકે ગયા વર્ષે એટલે કે 2023 નું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે પ્રથમ વખત પરિણામ જોવાની બે રીત દાખલ કરવામાં આવી હતી. તો શું આ વર્ષે પણ એજ રીતથી પરિણામ જોવાનું કે કોઈ ફેરફાર છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.  તો મિત્રો આપ સૌને જણાવી દઉં કે આ વર્ષે પણ બોર્ડના પરિણામ જોવાની બે રીત છે.        1) બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન       2) મોબાઈલ માં વોટ્સએપ દ્વારા 1) બોર્ડની વેબસાઈટ પરથી આપણે આપણું પરિણામ જોઈ શકીએ છીએ. જેના માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને gseb result ટાઈપ કરવાનું રહેશે. ની...

ગ્રામ પંચાયતને મળતી કુલ ગ્રાંટો 2024

 ગ્રામ જનો નીચેની યોજનાઓ ગોખી રાખો અથવા તમારી અંગત ડાયરીમાં લખી રાખો.... સમયાંતરે તલાટી સરપંચ ને યાદ અપાવતા રહો કે આ યોજનાઓનો લાભ ગામને મળ્યો કે નહિ....? 🔆ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટો🔆 ૧.સંસદ સભ્યની ગ્રાન્ટ              દર વર્ષે સંસદસભ્યને પોતાના મતવિસ્તારની ગ્રામ પંચાયતમાં કામ કરવા માટે 5 કરોડ ની ગ્રાન્ટ મળે છે.એટલે,             5(કરોડ)×5(વર્ષ)=25 કરોડ. વિકાસ માટે મળતા રહે છે.તેની નોધ રાખો. ૨. ધારાસભ્યની ગ્રાન્ટ              દર વર્ષે ધારાસભ્યને પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતના કામો કરવા માટે 1.5 કરોડ ની ગ્રાન્ટ મળે છે.એટલે              5×1.5=7.5કરોડ. 3.રાજ્યસભાના સંસદ સભ્યની ગ્રાન્ટ         રાજ્યસભાના સંસદસભ્યને પોતાના મતવિસ્તારમાં વાપરવા માટે 5 કરોડ ની ગ્રાન્ટ મળે છે એટલે,            5×5=25 કરોડ. ૪. સ્વભંડોળની ગ્રાન્ટ        ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવવા માં આવતા  વેરાઓમાંથ...

શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ - ટાણા ધોરણ 9 ની પ્રવેશ પરીક્ષા 2024

 નમસ્તે મિત્રો, 30/03/2024 ને રવિવારે શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ ટાણા દ્વારા ધોરણ 9 ના બાળકો માટે પ્રવેશ પરીક્ષા નું આયોજન કરેલું હતું. જેમાં કુલ 1338 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  આ શાળામાં પ્રવેશ મેળવવા માટે તારીખ 01/04/2024 થી 15/04/2024 સુધી શાળાના કાર્યાલયે થી પ્રવેશ ફોર્મ મેળવી પ્રવેશ મેળવી શકાશે. જેમાં અલગ અલગ ગામના બાળકો હતા જેમ કે... 1.ટાણા 2. બોરડી 3. જાંબાળા  4. કાજાવદર 5. સખવદર 6.ખારી 7.કનાડ 8.રબારીકા 9.ખાંભા 10.દેવગાના 11. અગિયાળી 12.પાલડી, 13. કરમદિયા 14.દંગાપરા 15.પીપરલ 16.ભાંખલ 17.બેકડી 18.થાળા 19. વરલ 20.રામગઢ 21.દિહોર 22.માંડવાળી 23.ભદ્રાવળ 24.ટીમાણા 25.થોરાળી 26. પિંગળી 27.બાખલકા 28.લાખાવડ 29.અનિડા 30.માંડવડા 1-2 30.ભાદાવાવ 31.લુવારવાવ 32.ભૂંડરખા 1-2 33.પીપરડી 34.નેસડી 35.વીરપુર 36.પાલીતાણા 37.રંડોળા 38.જામવાળી 1-2 39.માલપરા 40.સાગપરા 41.બુઢણા 42.લવરડા 43.ઢુંઢસર 44.ગુંદાળા 45.સરકડીયા 46.વાવડી 47.રાજપરા 48.લીંબડધાર 49.મઢડા 50.ટોડા 51.માલવણ 52.ભારાટીમ્બા  કુલ અલગ અલગ બે સેશન માં એન્ટરસ એક્ઝામ ગોઠવવી પડી હતી જેમાં પ્રથમ સેશનમાં 806 અને બીજા સેશનમાં 532...

CET 2024 STS 05 / કોમન એન્ટરસ ટેસ્ટ 2024 ધોરણ 5 ના બાળકોએ પેપર દેવા સાથે શુ શુ લઈ જવું??

 નમસ્તે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ 30/03/2024 ને શનિવારે સવારે 10.30 કલાકે CET ની પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષા ધોરણ 5 ના બાળકો આપવાના છે.  તો આ CET 2024 પરીક્ષા શનિવારે છે એ તો આપણે જાણીએ છીએ પણ તેના માટે બાળકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની ચર્ચા સૌથી મહત્વની છે. કારણ કે ધોરણ 5નું બાળક હજી ઘણું નાનું કહેવાય અને પરીક્ષા બોર્ડ લેવલની આપવાની છે. તેથી અમુક બાબતો પર ધ્યાન દોરવું સૌથી મહત્વનું કહી શકાય. આમ જોઈએ તો બાળકને સ્કૂલેથી જ તમામ માહિતીઓ આપવામાં આવી હોય છે છતાં થોડીક અગત્યની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી લઈએ... 1. સૌપ્રથમ વાલી શ્રી શનિવારે 10 વાગ્યા પહેલા CET 2024નું જે સેન્ટર મળેલ છે ત્યાં બાળકને સમયસર પહોંચાડી દેવું. 10:25 પછી પરીક્ષા ખંડ માં એન્ટ્રી નહિ મળે. 2. બાળકે સાથે સ્કુલે શિક્ષકે આપેલ રસીદ(હોલટીકીટ) અને આધાર કાર્ડ સાથે રાખવું. આની સિવાય એકપણ એક્સ્ટ્રા કાગળ સાથે ન લેવું. 3. બાળકે સાથે સ્માર્ટ વોચ કે કેલ્ક્યુલેટર રાખવું નહિ. 4. પારદર્શક પેડ, કંપાસબોક્સ, તેમજ પાણીની બોટલ સાથે લઈ જઈ શકો છો. એની સિવાય બીજું કંઈ રાખવું નહિ. આમતો પરીક્ષા સ્થળે પાણીની સુવિધા હો...

PSE EXAM GUJARAT PSE પરીક્ષા કોણ આપી શકે : SEB - STATE EXAMINATION BOARD GUJARAT 2024

છબી
ગુજરાતમાં PSE પરીક્ષા દર  વર્ષે ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપે છે. આ પરીક્ષા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ આપી શકે છે. આ પરીક્ષા આપવા માટે સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે.  ત્યારબાદ સરકારશ્રી ફાળવેલ સેન્ટર પર જઈને પરીક્ષા આપવાની હોય છે તેમાં સારા એવા ગુણથી પાસ થનારને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. PSE પરીક્ષા વિશે  પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શૈક્ષણિક પ્રદર્શન અને શિષ્યવૃત્તિ પુરસ્કારો માટેની પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે લેવામાં આવતી પરીક્ષા છે.  પરીક્ષા સામાન્ય રીતે પ્રાથમિક શાળાના શિક્ષણના અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, અને તે ગણિત, વિજ્ઞાન, સામાજિક અભ્યાસ અને અંગ્રેજી ભાષા જેવા વિવિધ વિષયોમાં તેમના જ્ઞાનની ચકાસણી કરે છે.  પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પરીક્ષા છે, કારણ કે તેનો ઉપયોગ ઘણીવાર લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટેના માપદંડ તરીકે થાય છે....

SSC EXAM RESULT DATE 2024 - HSC EXAM RESULT DATE 2024 declare - ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઈ - આ તારીખે આવશે બોર્ડનું પરિણામ 2024

છબી
 નમસ્તે મિત્રો, આપ સૌ જાણો છો તેમ શાળાકીય અભ્યાસ માં સૌથી વધુ મહત્વ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું હોય છે. અને પરીક્ષાની બાળકો આખું વર્ષ તનતોડ મહેનત કરતા જોવા મળે છે. માર્ચ મહિનો આવે કે બાળકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય અને એમાંય ખાસ કરીને બોર્ડની રસીદ જેવી હાથમાં આવે કે પહેલા તો કોણ કોણ અમારા બ્લોકમાં છે. કોનો સીટ નંબર કયો છે અને કોણ કોણ એક ક્લાસમાં આવ્યું તેનો સમગ્ર રિપોર્ટ બાળક તૈયાર કરતું હોય છે. અને ત્યારબાદ સંપૂર્ણ તૈયારી સાથે એ બોર્ડના પેપર આપે.  આ પેપરની તૈયારી માં કોઈ રાતના 12કે 1 વગાડે તો કોઈ મારી જેવા 8 - 9 વાગે કે સુઈ જાય. એમાંય ખાસ કરીને જેવી ચોપડી હાથમાં આવે કે ઊંઘ અને બગાસાં શરૂ અને એ સમયે જો કોઈ મોબાઈલ હાથમાં આપી દે તો રાત 12 કે 1 કેમ વાગે એ પણ ખબર ન રહે. આખું વર્ષ જ્યારે તૈયારી કરીએ ત્યારે એક જ ટાર્ગેટ હોય કે વેકેશનમાં તો સુઈ સૂઈને ગાભા કાઢી નાખવા પણ જેવું વેકેશન પડે કે સવારે 6 વાગ્યાની આંખ ઉઘડી જાય. અને ઊલટું જ્યારે ભણતા હોઈએ ત્યારે મમ્મી 6 વાગ્યે જગાડે તો માંડ માંડ 8 વાગ્યે ઊભા થઈએ એને બદલે હવે વેકેશનમ તો સવારના 6 વાગ્યાના જાગી જઈએ. બાકી માં તો આખો દિ...