પોસ્ટ્સ

પ્રવેશ પરીક્ષા ધોરણ 9 2025 (શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ - ટાણા )

છબી
 SET 09 ( SWAMI VIVEKANAND ENTRANCE TEST -  STD 09) 2025-26 પ્રવેશ પરીક્ષા ધોરણ 9 2025  (શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ - ટાણા ) પ્રવેશ પરીક્ષાનો અહેવાલ વિષય: ધોરણ 9 માટે પ્રવેશ પરીક્ષાનો અહેવાલ તારીખ: 23 માર્ચ, 2025 સ્થળ: શ્રી સ્વામી વિવેકાનંદ સ્કુલ  – ટાણા  પ્રસંગ: ધોરણ 9 માટે પ્રવેશ પરીક્ષા ( રાઉન્ડ ૦૧) 📝 પરિચય: શ્રી સ્વામી વિવેકાનંદ સ્કુલ  – ટાણા માં ધોરણ 9 માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન 23 માર્ચ, 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા શાળાના નવા વિદ્યાર્થીઓની પસંદગી માટે રાખવામાં આવી હતી. પરીક્ષા માટે લગભગ 1600 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1448 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા. 📚 પરીક્ષાનું સ્વરૂપ: 1. લેખિત પરીક્ષા: o વિષય: ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન o કુલ સમય: 1 કલાક o પ્રશ્નપત્રમાં 50 ગુણના મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો અને લઘુત્તર પ્રશ્નો સામેલ હતા. 📊 વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા: પરીક્ષામાં હાજર થયેલા વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રને મધ્યમથી કઠિન ગણાવ્યું. ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નો થોડા પડકારજનક લાગ્યા, જ્યારે અંગ્રેજી અને...

राजपूत धर्म और संस्कृति के लिए लड़ने वाली जाति है।

 राजपूतों ने मुगलों से अपनी बेटियों का विवाह किया। " इस पंक्ति की रट लगाने वाले तथाकथित बौद्धिक मुझे बता सकते हैं कि ऐसे व्यक्तियों की कुल संख्या कितनी होगी, जिन्होंने अपनी बहन-बेटियों का विवाह मुगल शासकों से किया ? पांच, दस, बीस, पच्चास या अधिक ? कितने होंगे ?  मैं दावे के साथ कह सकता हूं कि  दस से अधिक नाम आपको याद नहीं होंगे।  लेकिन कुछ मानसिक अपाहिज इस तत्कालीन प्रवृत्ति को इतना बढ़ा चढ़ाकर बताते हैं, जैसे राजपूत केवल इसी के कारण अपना अस्तित्व बचाए हुए थे। राजपूत जाति की अदम्य जिजीविषा, त्याग, बलिदान, मुट्ठी भर होकर हजारों से लड़ने-भिड़ने का सामर्थ्य सब व्यर्थ ???  मुगलों को बेटियां दीं राजपरिवारों ने। क्या केवल राजपरिवार लड़ते थे ? लड़ने की जिम्मेदारी छोटे से छोटे राजपूत सामंत और ठाकुर तक की होती थी। कुछ लोग केवल इसलिए लड़े, क्योंकि वो राजपूत थे और जानते थे कि लड़ना अपना धर्म है; वरना न वो राजा थे,  न ठाकुर और न ही सामंत।  आपको मुगल शासकों को अपनी बेटी देने वाले पांच-दस राजपूत राजा याद हैं, लेकिन हजारों राजपूतों ने देश, धर्म के लिए अपने गले कटवा ल...

સોળ વરસની ચારણ કન્યા // સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે

છબી
 સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોધ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે? બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઊગમણો આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે ! વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે! જોગી જાણે ગુફા ઉઘાડે! જમરાજાનું દ્વાર ઉઘાડે! પૃથ્વીનું પાતાળ ઉઘાડે! બરછી સરખા દાંત બતાવે લસ! લસ! કરતી જીભ ઝુલાવે. બહાદરઊઠે! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ઘરઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઇ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવા...

શાળામાં લેવાતી વિકલી કે મંથલી ટેસ્ટનું મહત્વ ???

છબી
  શાળામાં લેવાતી વિકલી કે મંથલી  ટેસ્ટનું મહત્વ ???  આજનો યુગ શિક્ષણનો યુગ છે, આપણે સૌ જાણીએ છીએ તેમ હવે અશિક્ષિત માટે આજના યુગમાં પરિસ્થિતિ નો સામનો કરવો ખૂબ જ અઘરો છે. તેવામાં આજે સૌ વાલી મિત્રો બાળકોના શિક્ષણ પાછળ રાત દિવસ મહેનત કરતા જોવે મળે છે.  વિવિધ શાળાઓ પણ આધુનિક શિક્ષણ પ્રદાન કરવા પાછળ સતત પ્રયત્નશીલ જોવા મળે છે. જેમ કે શાળાઓમાં કરાટે, સ્કેટિંગ, ડાન્સ, સ્પોર્ટ્સ, વિકલી મંથલી ટેસ્ટ આ  વિવિધ એક્ટિવિટીઓ કરાવવામાં આવે છે. ત્યારે બાળકોએ અને વાલીઓએ આ વિવિધ એક્ટિવિટીનું મહત્વ પણ સમજવું જરૂરી છે. કારણ કે આ તમામ એક્ટિવિટી બાળકના સર્વાંગી વિકાસ માટે જ હોય છે. તો ચાલો એવી જ એક એક્ટીવીટી એટલે વિકલી અને મંથલી ટેસ્ટ નું મહત્વ સમજીએ અને બાળકોને પણ સમજાવીએ!!! લખાણ સુધરે. વાંચન વધે. સતત લખી શકવાની તાકાત વધે. લોન્ગ પેપર પણ સમયસર પૂર્ણ થઈ શકે. વારંવાર રિપીટ થતા પ્રશ્નો પાકા થઈ જાય. ડિફિકલ્ટ અને નવીન પ્રશ્નો જાણવા મળે. પોતાની ભૂલો શીખવા મળે. આપણા જ વેદોનો મંત્ર છે ને કે practice makes man perfect. વારંવાર પ્રયત્નો કરવાથી માણસ પરફેક્ટ બને છે. પેપર પૂર્ણ કરવાનું ટાઇમિંગ મળ...

દરેક વિષયની પાકિબુક કેવી રીતે બનાવવી? /हर विषय की fair बुक कैसे बनाएं???

છબી
             દરેક વિદ્યાર્થી સારા ટકા મેળવવા સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. જેના માટે તે આખું વર્ષ શાળા તેમજ કલાસીસ માં જઈ મહેનત કરતો જોવા મળે છે. પરંતુ સખત હાર્ડ વર્ક કરવાથી સફળતા મળતી નથી, સફળતા માટે હાર્ડ વર્ક ની સાથે સાથે આયોજન પૂર્વક સ્માર્ટ વર્ક પણ હાર્ડ વર્ક જેટલું જ ઉપયોગી છે.                તો આજે  આપણે એવા જ કેટલાક સ્માર્ટ વર્ક માંથી એક સૌથી ઉપયોગી સ્માર્ટ વર્ક એટલે દરેક વિષયની પાકિબુક નું પ્રેઝન્ટેશન કેવું રાખવું તેની ચર્ચા કરીશું.             સૌથી પહેલા તો દરેક બાળકોને એક જ માન્યતા હોય કે પાકિબુક વિકેન્ડ માં લખશું એટલે કે રવિવારે કે રજા આવે ત્યારે લખશું અને પછી એવું થાય કે રજા માં દરેક વિષયના એક બે પ્રકરણ ભેગા થઈ ગયા હોય એટલે પછી એવું થાય કે હવે કોઈક ભાઈબંધ ની નોટ લઈને કોપી કરી નાખીએ. અને એમાંય પાછું એવું થાય કે એ નોટ નું રાઇટિંગના અમુક વર્ડ આપણને ક્લિયર ન લાગતા એ આપણે ગમેતેમ લખી નાખીએ અને છેલ્લે એ પાકિબુક પાકિબુક ન રહેતા રફ બુક જેવું લખાણ આપણું થઈ જાય.  પાકિબુક f...

सिहोर – #प्राचीनराजधानी 📜🏞️

છબી
 #સિહોર - ભગવદ્ગોમંડલ મુજબ.... यह नाम सौराष्ट्र में स्थित एक ऐतिहासिक और प्राचीन शहर का है, जो कभी भावनगर राज्य की पुरानी राजधानी रहा था। खंभात की खाड़ी के पश्चिमी तट पर ग्रेनाइट पत्थरों की पहाड़ियों की एक श्रृंखला है। यह ऊबड़-खाबड़ पर्वतमाला चमारडी गाँव की ओर झुकती चली जाती है। ऐसी भौगोलिक, पौराणिक और ऐतिहासिक विशेषताओं से भरी रचना भारत के अन्य हिस्सों में शायद ही कभी देखने को मिलती हो। इन्हीं पहाड़ियों की गोद में यह नगर बसा हुआ है। इसे सिंहपुर, सिंहगढ़, सारस्वतपुर आदि नामों से जाना जाता है। इसकी प्राचीनता स्कंदपुराण तक स्पष्ट रूप से दिखाई देती है। यहां की पर्वतमालाओं की प्रमुख शाखाएं हैं: मोडल, छापरो, बोडीधार, लंबधार, खेरीयो, अगथियो, वावीयो, जर्खीयो, कालो, शूलीधार, दीपडीयो, तरशिंगडो और नलियो आदि। इन पहाड़ियों में अपार खनिज संपदा मौजूद है — जैसे कि इमारती पत्थर, हरे, काले और पीले पत्थर, तांबा और लोहे के कण, चीनी मिट्टी, कोयला आदि जो भूविज्ञानी भी प्रमाणित करते हैं। सिहोर नाम के विषय में कई किंवदंतियाँ प्रचलित हैं। किसी के अनुसार, यहाँ पहले शेरों की बहुत अधिक संख्या थी, इसलिए ...

બોર્ડનું પરિણામ કેવી રીતે જોવું ??? / How to check online gseb result 2024

છબી
 બોર્ડનું પરિણામ કેવી રીતે જોવું ??? / How to check online gseb  result 2024  નમસ્કાર મિત્રો,        આપણે સૌ જાણીએ છીએ તેમ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ એક મહિનો વહેલા આવવાનું છે. બોર્ડના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે કે બોર્ડનું પરિણામ 2024 દર વર્ષ કરતા એક મહિનો વહેલા આવવાનું છે.  આપણે સૌ બોર્ડના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે બોર્ડના પરિણામ જોવામાં શુ આ વર્ષે બોર્ડે કોઈ ફેરફાર કર્યા છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે. કારણકે ગયા વર્ષે એટલે કે 2023 નું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે પ્રથમ વખત પરિણામ જોવાની બે રીત દાખલ કરવામાં આવી હતી. તો શું આ વર્ષે પણ એજ રીતથી પરિણામ જોવાનું કે કોઈ ફેરફાર છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.  તો મિત્રો આપ સૌને જણાવી દઉં કે આ વર્ષે પણ બોર્ડના પરિણામ જોવાની બે રીત છે.        1) બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન       2) મોબાઈલ માં વોટ્સએપ દ્વારા 1) બોર્ડની વેબસાઈટ પરથી આપણે આપણું પરિણામ જોઈ શકીએ છીએ. જેના માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને gseb result ટાઈપ કરવાનું રહેશે. ની...