દરેક વિષયની પાકિબુક કેવી રીતે બનાવવી? /हर विषय की fair बुक कैसे बनाएं???
દરેક વિદ્યાર્થી સારા ટકા મેળવવા સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. જેના માટે તે આખું વર્ષ શાળા તેમજ કલાસીસ માં જઈ મહેનત કરતો જોવા મળે છે. પરંતુ સખત હાર્ડ વર્ક કરવાથી સફળતા મળતી નથી, સફળતા માટે હાર્ડ વર્ક ની સાથે સાથે આયોજન પૂર્વક સ્માર્ટ વર્ક પણ હાર્ડ વર્ક જેટલું જ ઉપયોગી છે.
તો આજે આપણે એવા જ કેટલાક સ્માર્ટ વર્ક માંથી એક સૌથી ઉપયોગી સ્માર્ટ વર્ક એટલે દરેક વિષયની પાકિબુક નું પ્રેઝન્ટેશન કેવું રાખવું તેની ચર્ચા કરીશું.
સૌથી પહેલા તો દરેક બાળકોને એક જ માન્યતા હોય કે પાકિબુક વિકેન્ડ માં લખશું એટલે કે રવિવારે કે રજા આવે ત્યારે લખશું અને પછી એવું થાય કે રજા માં દરેક વિષયના એક બે પ્રકરણ ભેગા થઈ ગયા હોય એટલે પછી એવું થાય કે હવે કોઈક ભાઈબંધ ની નોટ લઈને કોપી કરી નાખીએ. અને એમાંય પાછું એવું થાય કે એ નોટ નું રાઇટિંગના અમુક વર્ડ આપણને ક્લિયર ન લાગતા એ આપણે ગમેતેમ લખી નાખીએ અને છેલ્લે એ પાકિબુક પાકિબુક ન રહેતા રફ બુક જેવું લખાણ આપણું થઈ જાય.
પાકિબુક fair book નું મહત્વ.
- વાર્ષિક પરીક્ષા વખતે વાંચવા માટે ઉપયોગી.
- અક્ષર અને લખાણ સુધરે.
- રિવિઝન થાય.
- લખવાની પ્રેક્ટિસ થાય જેથી વાર્ષિક પેપર સારા લખાય.
- નિયમિતતા આવે.
પાકિબુક/fair book લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
- દરરોજનું fair book/ પાકિબુકનું કાર્ય દરરોજ પૂર્ણ કરવું. વિકેન્ડ કે રજાની રાહે ન રહેવું.
- સુંદર, સ્વચ્છ અક્ષરે લખાણ લખવું. ચેકચાક ન થાય તેની કાળજી રાખવી.
- સંપૂર્ણ વિગતો સાથે સંપૂર્ણ જવાબો લખવાનો આગ્રહ રાખવો.
- બ્લૂપેન, બ્લેકપેન, પેન્સિલ, રબર, સ્કેલ વગેરે જેવી સાધન સામગ્રીનો જરૂર જણાય ત્યાં અવશ્ય ઉપયોગ કરવો.
- ઉપરોક્ત સાધનનો ઉપયોગ પછી પર ન છોડવો, જેમ કે ઘણી વાર એવું થાય કે પેન્સિલ થી અન્ડર લાઇન કે બોક્સ દોરવાનું હોય તો પછી છેલ્લે દોરી નાખીશ અથવા આકૃતિની જગ્યા છોડી દેવી વગેરે..
- જરૂર જણાય ત્યાં વિષય શિક્ષકની સલાહ લેવી.
- Fair book / પાકિબુકનું ફ્રન્ટ પેજ અને લાસ્ટ પેજ પર ખોટી માહિતી લખવી નહિ.
- Fari book કે પકીબુકને વ્યવસ્થિત સાચવવી.
प्रत्येक छात्र अच्छे प्रतिशत लाने के लिए निरंतर प्रयासरत रहता है। जिसके लिए वह पूरे साल स्कूल और कक्षाओं में कड़ी मेहनत करते नजर आते हैं। लेकिन कड़ी मेहनत से सफलता नहीं मिलती, कड़ी मेहनत के साथ-साथ योजनाबद्ध स्मार्ट वर्क भी उतनी ही उपयोगी है जितनी मेहनत।
तो आज हम ऐसे ही स्मार्ट वर्क में से एक सबसे उपयोगी स्मार्ट वर्क यानि हर विषय का पाकीबुक प्रेजेंटेशन कैसे रखें इस पर चर्चा करेंगे।
सबसे पहले तो सभी बच्चों के मन में यही विश्वास होना चाहिए कि हम पाकीबुक को सप्ताहांत में लिखेंगे यानी रविवार को या जब छुट्टी होगी तब लिखेंगे और फिर होता यह है कि हर विषय के एक या दो चैप्टर छुट्टियों के दौरान एकत्र किए जाते हैं, तो फिर ऐसा होता है कि अब कोई भाई का नोट लेता है और उसकी नकल करता है। और फिर ऐसा होता है कि नोट की लिखावट के कुछ शब्द हमें समझ में नहीं आते, हम उन्हें जैसे चाहें वैसे लिख देते हैं और अंततः पाकीबुक पाकीबुक नहीं रह जाती बल्कि एक रफ किताब जैसी लिखावट हमारी हो जाती है।
पाकीबुक fair book पुस्तक का महत्व.
- वार्षिक परीक्षाओं के दौरान पढ़ने के लिए उपयोगी।
- चरित्र और पाठ सुधार.
- पुनरीक्षण होता है.
- लिखने का अभ्यास करें ताकि वार्षिक पेपर अच्छे से लिखा जा सके।
- नियमितता आती है.
- डेली फेयर बुक/ पाकीबुक का कार्य प्रतिदिन पूरा करना। सप्ताहांत या छुट्टियों का इंतज़ार न करें.
- सुंदर, साफ़ लिखावट में लिखना. सावधान रहें कि चेकचैक न करें।
- पूर्ण विवरण के साथ पूर्ण उत्तर लिखने पर जोर दें।
- जहां भी आवश्यक हो, ब्लूपेन, ब्लैकपेन, पेंसिल, रबर, स्केल आदि जैसे उपकरणों का उपयोग किया जाना चाहिए।
- उपरोक्त टूल का उपयोग बाद के लिए न छोड़ें, क्योंकि अक्सर ऐसा होता है कि यदि आपको पेंसिल से कोई अंडरलाइन या बॉक्स बनाना है, तो आप इसे सबसे अंत में बनाएंगे या एक आकृति स्थान आदि छोड़ देंगे।
- जहां आवश्यक हो विषय शिक्षक से परामर्श लें।
- निष्पक्ष पुस्तक के पहले पन्ने और आखिरी पन्ने पर गलत जानकारी न लिखें।
- Fair book या पाकीबुक को व्यवस्थित रखना।
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો