શાળામાં લેવાતી વિકલી કે મંથલી ટેસ્ટનું મહત્વ ???
શાળામાં લેવાતી વિકલી કે મંથલી ટેસ્ટનું મહત્વ ???
આજનો યુગ શિક્ષણનો યુગ છે, આપણે સૌ જાણીએ છીએ તેમ હવે અશિક્ષિત માટે આજના યુગમાં પરિસ્થિતિ નો સામનો કરવો ખૂબ જ અઘરો છે. તેવામાં આજે સૌ વાલી મિત્રો બાળકોના શિક્ષણ પાછળ રાત દિવસ મહેનત કરતા જોવે મળે છે.
વિવિધ શાળાઓ પણ આધુનિક શિક્ષણ પ્રદાન કરવા પાછળ સતત પ્રયત્નશીલ જોવા મળે છે. જેમ કે શાળાઓમાં કરાટે, સ્કેટિંગ, ડાન્સ, સ્પોર્ટ્સ, વિકલી મંથલી ટેસ્ટ આ વિવિધ એક્ટિવિટીઓ કરાવવામાં આવે છે. ત્યારે બાળકોએ અને વાલીઓએ આ વિવિધ એક્ટિવિટીનું મહત્વ પણ સમજવું જરૂરી છે. કારણ કે આ તમામ એક્ટિવિટી બાળકના સર્વાંગી વિકાસ માટે જ હોય છે.
તો ચાલો એવી જ એક એક્ટીવીટી એટલે વિકલી અને મંથલી ટેસ્ટ નું મહત્વ સમજીએ અને બાળકોને પણ સમજાવીએ!!!
- લખાણ સુધરે.
- વાંચન વધે.
- સતત લખી શકવાની તાકાત વધે.
- લોન્ગ પેપર પણ સમયસર પૂર્ણ થઈ શકે.
- વારંવાર રિપીટ થતા પ્રશ્નો પાકા થઈ જાય.
- ડિફિકલ્ટ અને નવીન પ્રશ્નો જાણવા મળે.
- પોતાની ભૂલો શીખવા મળે.
- આપણા જ વેદોનો મંત્ર છે ને કે practice makes man perfect. વારંવાર પ્રયત્નો કરવાથી માણસ પરફેક્ટ બને છે.
- પેપર પૂર્ણ કરવાનું ટાઇમિંગ મળી રહે.
- નિયમિતતા કેળવાય.
- અક્ષર સુધરે.
Importance of weekly or monthly test conducted in school ???
Today's era is the era of education, as we all know now it is very difficult for the uneducated to face the situation in today's era. Today, parents are seen working day and night for their children's education.
Various schools are also constantly striving to provide modern education. Like karate, skating, dance, sports, weekly monthly test these various activities are conducted in schools. Then children and parents also need to understand the importance of these various activities. Because all these activities are for the overall development of the child.
So let's understand the importance of one such activity i.e. weekly and monthly test and explain it to children too!!!
- Improve the text.
- Reading increases.
- Increases the power to write continuously.
- Even long papers can be completed on time.
- Repeated questions become ripe.
- Difficult and innovative questions are known.
- Learn from your mistakes.
- Our own Vedas have a mantra that practice makes man perfect. By repeated efforts man becomes perfect.
- Time to complete the paper should be available.
- Develop regularity.
- Improve character.
From these above points we know how important is test in educational time. Sometimes children try to stay away from the test and parents are also seen refusing the test
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો