પોસ્ટ્સ

જૂન, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દરેક વિષયની પાકિબુક કેવી રીતે બનાવવી? /हर विषय की fair बुक कैसे बनाएं???

છબી
             દરેક વિદ્યાર્થી સારા ટકા મેળવવા સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. જેના માટે તે આખું વર્ષ શાળા તેમજ કલાસીસ માં જઈ મહેનત કરતો જોવા મળે છે. પરંતુ સખત હાર્ડ વર્ક કરવાથી સફળતા મળતી નથી, સફળતા માટે હાર્ડ વર્ક ની સાથે સાથે આયોજન પૂર્વક સ્માર્ટ વર્ક પણ હાર્ડ વર્ક જેટલું જ ઉપયોગી છે.                તો આજે  આપણે એવા જ કેટલાક સ્માર્ટ વર્ક માંથી એક સૌથી ઉપયોગી સ્માર્ટ વર્ક એટલે દરેક વિષયની પાકિબુક નું પ્રેઝન્ટેશન કેવું રાખવું તેની ચર્ચા કરીશું.             સૌથી પહેલા તો દરેક બાળકોને એક જ માન્યતા હોય કે પાકિબુક વિકેન્ડ માં લખશું એટલે કે રવિવારે કે રજા આવે ત્યારે લખશું અને પછી એવું થાય કે રજા માં દરેક વિષયના એક બે પ્રકરણ ભેગા થઈ ગયા હોય એટલે પછી એવું થાય કે હવે કોઈક ભાઈબંધ ની નોટ લઈને કોપી કરી નાખીએ. અને એમાંય પાછું એવું થાય કે એ નોટ નું રાઇટિંગના અમુક વર્ડ આપણને ક્લિયર ન લાગતા એ આપણે ગમેતેમ લખી નાખીએ અને છેલ્લે એ પાકિબુક પાકિબુક ન રહેતા રફ બુક જેવું લખાણ આપણું થઈ જાય.  પાકિબુક f...