શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ - ટાણા ધોરણ 9 ની પ્રવેશ પરીક્ષા 2024
નમસ્તે મિત્રો,
30/03/2024 ને રવિવારે શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ ટાણા દ્વારા ધોરણ 9 ના બાળકો માટે પ્રવેશ પરીક્ષા નું આયોજન કરેલું હતું. જેમાં કુલ 1338 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ શાળામાં પ્રવેશ મેળવવા માટે તારીખ 01/04/2024 થી 15/04/2024 સુધી શાળાના કાર્યાલયે થી પ્રવેશ ફોર્મ મેળવી પ્રવેશ મેળવી શકાશે.
જેમાં અલગ અલગ ગામના બાળકો હતા જેમ કે...
1.ટાણા 2. બોરડી 3. જાંબાળા 4. કાજાવદર 5. સખવદર 6.ખારી 7.કનાડ 8.રબારીકા 9.ખાંભા 10.દેવગાના 11. અગિયાળી 12.પાલડી, 13. કરમદિયા 14.દંગાપરા 15.પીપરલ 16.ભાંખલ 17.બેકડી 18.થાળા 19. વરલ 20.રામગઢ 21.દિહોર 22.માંડવાળી 23.ભદ્રાવળ 24.ટીમાણા 25.થોરાળી 26. પિંગળી 27.બાખલકા 28.લાખાવડ 29.અનિડા 30.માંડવડા 1-2 30.ભાદાવાવ 31.લુવારવાવ 32.ભૂંડરખા 1-2 33.પીપરડી 34.નેસડી 35.વીરપુર 36.પાલીતાણા 37.રંડોળા 38.જામવાળી 1-2 39.માલપરા 40.સાગપરા 41.બુઢણા 42.લવરડા 43.ઢુંઢસર 44.ગુંદાળા 45.સરકડીયા 46.વાવડી 47.રાજપરા 48.લીંબડધાર 49.મઢડા 50.ટોડા 51.માલવણ 52.ભારાટીમ્બા
કુલ અલગ અલગ બે સેશન માં એન્ટરસ એક્ઝામ ગોઠવવી પડી હતી જેમાં પ્રથમ સેશનમાં 806 અને બીજા સેશનમાં 532 બાળકોએ ભાગ લીધો હતો એમ કુલ મળીને 1338 બાળકોએ શાળાની આ એન્ટરસ એક્ઝામ આપી હતી.
આ એક્ઝામ ની ખાસિયત એ હતી કે સારા ગુણ મેળવનાર બાળકોને શાળા વતી લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટ વોચ વગેરે બિલકુલ ફ્રીમાં એનાયત કરવામાં આવશે.
તેમજ આ શાળામાં પ્રવેશ મેળવનારને વિશિષ્ટ આકર્ષક ઇનામો અને ફીમાં પણ રાહત આપવામાં આવશે.
આ શાળામાં પ્રવેશ મેળવવા માટે તારીખ 01/04/2024 થી 15/04/2024 સુધી શાળાના કાર્યાલયે થી પ્રવેશ ફોર્મ મેળવી પ્રવેશ મેળવી શકાશે.
પ્રવેશ પરીક્ષા માટે તમામ ગામોમાં ફ્રીમાં વાહન સુવિધા પણ ઉપલબ્ધ હતી તેમજ શાળાએ તમામ બાળકોએ નાસ્તો પણ કર્યો અને ત્યારબાદ તમામ બાળકોને સમયસર વાહનો દ્વારા ઘરે પહોંચતા કરવામાં આવ્યા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો