બોર્ડનું પરિણામ કેવી રીતે જોવું ??? / How to check online gseb result 2024
.jpeg)
બોર્ડનું પરિણામ કેવી રીતે જોવું ??? / How to check online gseb result 2024 નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ એક મહિનો વહેલા આવવાનું છે. બોર્ડના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે કે બોર્ડનું પરિણામ 2024 દર વર્ષ કરતા એક મહિનો વહેલા આવવાનું છે. આપણે સૌ બોર્ડના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે બોર્ડના પરિણામ જોવામાં શુ આ વર્ષે બોર્ડે કોઈ ફેરફાર કર્યા છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે. કારણકે ગયા વર્ષે એટલે કે 2023 નું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે પ્રથમ વખત પરિણામ જોવાની બે રીત દાખલ કરવામાં આવી હતી. તો શું આ વર્ષે પણ એજ રીતથી પરિણામ જોવાનું કે કોઈ ફેરફાર છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આપ સૌને જણાવી દઉં કે આ વર્ષે પણ બોર્ડના પરિણામ જોવાની બે રીત છે. 1) બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન 2) મોબાઈલ માં વોટ્સએપ દ્વારા 1) બોર્ડની વેબસાઈટ પરથી આપણે આપણું પરિણામ જોઈ શકીએ છીએ. જેના માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને gseb result ટાઈપ કરવાનું રહેશે. ની...