પોસ્ટ્સ

most viewed

ANGANWADI BHARTI 2025 GUJARAT : લાયકાત , ફોર્મ કેવી રીતે ભરવું, તારીખ, જગ્યા વગેરેણી સંપૂર્ણ માહિતી.

  હાલમાં જ ગુજરાતી સરકાર દ્વારા આંગણવાડી માં મહિલા ઉમેદવારો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી તેડાગ્રની પસંદગી માટે ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે ? આંગણવાડીણી ભરતી માટે શૈક્ષણિક લાયકાત કઈ જોઈએ ? ઉમર કેટલી હોવી જોઈએ ? વગેરે બાબતોની વિગતવાર માહિતી આ પોસ્ટમાં રજુ કરવામાં આવી છે. આશા રાખું છું કે મારી આ પોસ્ટની માહિતી આપ સર્વોને પસંદ આવશે. આપશ્રી અન્ય બહેનોને પણ આ માહિતી શેર કરશો. Anganwadi Recruitment 2025 Gujarat જગ્યાઓ             મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ , કુલ 9000 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેનું વિવરણ નીચે મુજબ છે:   ·         આંગણવાડી કાર્યકર: 5000 જગ્યાઓ ·         આંગણવાડી તેડાગર: 4000 થી વધુ જગ્યાઓ Anganwadi Bharti 2025 Gujarat શૈક્ષણિક લાયકાત આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે પોસ્ટ મુજબ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી ...